ગુજરાતના ૧૧ જિલ્લામાં આજથી એશિયાઈ સિંહની વસ્તી ગણતરીનો પ્રારંભ

Blog Article

ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા દર પાંચ વર્ષે સિંહની વસ્તી ગણતરી કરવામાં આવે છે. જે અંતર્ગત એશિયાઈ સિંહનો ૧૬મો વસ્તી અંદાજ-૨૦૨૫ આજ તા.૧૦ થી ૧૩ મે દરમિયાન બે તબક્કામાં શરૂ થયો છે.

Report this page